ખેડા નજીક રોડ વચ્ચે ગાય આવી જતાં તેલ ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો હતો. ટેન્કર પલટી જતા રોડ પર તેલની રેલમછેલ થઈ હતી.